
જિયો આગામી ક્રિકેટ સિઝન માટે જાહેરાત કરે છે અનલિમિટેડ ઓફરની
- હાલના અને નવા જિયો સીમ યુઝર્સ માટે એક્સક્લુઝિવ ઓફર
- 4Kમાં ટીવી/ મોબાઈલ પર 90-દિવસ ફ્રી જિયોહોટસ્ટાર
- ઘર માટે 50-દિવસ ફ્રી જિયોફાઈબર/ એરફાઈબરના ટ્રાયલ કનેક્શન
મુંબઈ, 17મી માર્ચ 2025: ક્રિકેટ ચાહકો માટે ગેમ-ચેન્જિંગ અનુભવ લાવતા જિયોએ હાલના તેમજ નવા જિયો સીમ ગ્રાહકો માટે એક એક્સક્લુઝિવ ઓફરની જાહેરાત કરી છે. હવે માત્ર એક જિયો સીમ અને રૂ. 299 અથવા વધુના પ્લાન સાથે, ગ્રાહકો અલ્ટિમેટ ક્રિકેટિંગ સિઝનનો અભૂતપૂર્વ અહેસાસ માણી શકશે.
આ અનલિમિટેડ ઓફરમાં શું સામેલ છે?
- 4Kમાં ટીવી/ મોબાઈલ પર 90-દિવસ ફ્રી જિયોહોટસ્ટાર
તમારા ઘરનું ટીવી હોય કે તમારો મોબાઈલ, માણો આ સિઝનની દરેક મેચને 4Kમાં, તદ્દન મફત.
- ઘર માટે 50-દિવસ ફ્રી જિયોફાઈબર/ એરફાઈબરના ટ્રાયલ કનેક્શન
4Kમાં ક્રિકેટ નિહાળવાની રસતરબોળ કરી દેતી અનુભૂતિ સાથે મેળવો બેસ્ટ હોમ એન્ટરટેઈન્મેન્ટ અને અલ્ટ્રા-ફાસ્ટ ઈન્ટરનેટની ફ્રી ટ્રાયલ. જિયોએરફાઈબર પ્રસ્તુત કરે છે:
o 800+ ટીવી ચેનલ્સ
o 11+ ઓટીટી એપ્સ
o અનલિમિટેડ વાઈફાઈ
o અને બીજું ઘણું
આ ઓફરને કેવી રીતે પ્રાપ્ત કરવી?
રિચાર્જ કરાવો / રિચાર્જ કરાવો / મેળવો નવું સીમ 17મી માર્ચ અને 31મી માર્ચ વચ્ચે
- હાલના જિયો યુઝર્સ: રિચાર્જ કરાવો રૂ. 299 (1.5GB/દિન અથવા વધુ) અથવા ઉપરનો પ્લાન.
- નવા જિયો સીમ યુઝર્સ: મેળવો એક નવું જિયો સીમ રૂ. 299માં (1.5GB/દિન અથવા વધુ) અથવા ઉપરનો પ્લાન.
મળતા લાભોની વિગતો જાણવા આપો મિસ્ડ કોલ 60008-60008 પર.
ઓફરની અન્ય શરતો:
- જે ગ્રાહકોએ 17મી માર્ચ પહેલાં રિચાર્જ કરાવી દીધું હશે, તેઓ રૂ. 100ના એડ-ઓન પેકની પસંદગી કરી શકે છે.
- જિયો હોટસ્ટાર પેક 22મી માર્ચ 2025થી (ક્રિકેટ સિઝનના પ્રારંભિક દિવસ) 90 દિવસના ગાળા માટે એક્ટિવેટ થશે.
વધુ વિગતો માટે, મુલાકાત લો jio.com અથવા નજીકના જિયો સ્ટોર પર આજે જ જાવ. આ ઓફર જિયોએઆઈક્લાઉડ દ્વારા પાવર્ડ છે.
About Reliance Jio Infocomm Limited:
Reliance Jio Infocomm Limited, a subsidiary of Jio Platforms Limited, has built a world- class all-IP data-strong future-proof network using 4G LTE and 5G technologies. It is the only network conceived as a Mobile Video Network from the ground up. It is future-ready and can be easily upgraded to support even more data, as technologies advance to 6G and beyond.
Jio has brought transformational changes in the Indian digital services space to enable the vision of Digital India for 1.4 billion Indians and propel India into global leadership in the digital economy. It has created an eco-system comprising of network, devices, applications and content, service experience, and affordable tariffs for everyone to live the Jio Digital Life




