🙏🙏 🙏🙏 ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા દ્વારા તારીખ 06 /07 /2024 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સ્થળ શ્યામા પ્રસાદ હોલ ની સામે સેવા વસ્તીમાં કપડાં અને બિસ્કીટ વિતરણ નો કાર્યક્રમ કરેલ તેમાં 35 મહિલાઓ અને 14 બાળકો એ લાભ લીધો અને શાખા માંથી ચાર બહેનો અને ચાર ભાઈઓ સહ ભાગી થયા🙏🙏🙏🙏
Bharat Vikas Parishad, Bopal is going to distribute free note books to Needy students.Members are donating for the same.In coming months many programs are scheduled by BVP Bopal.
Besides many events are running and coming up with various organisations in city.