અમદાવાદમાં આવેલ મીના ઓપ્ટિકલ નામની વર્ષો જૂની દુકાન, જેઓ ચશ્મા નંબર અને ફ્રેમ સાથે, ઉપરાંત ગોગલ્સ વિવિધ વેરાયટીમાં વેચે છે.
જોવાની વાત એ છે કે આ દુકાન બીજી દુકાનોની જેમ કોઈપણ પ્રકારના દેખાવ કે જાહેરાતો નથી કરતું. પરંતુ અહીં આવનાર સ્થાનિક અને વિદેશી ગ્રાહકો કાયમી અહીંથી ચશ્મા બનાવવા આવે છે. અને એનું એક કારણ છે કે સારી ક્વોલિટી ,બહુ જ કિફાયતી ભાવ અને વિવિધ વેરાયટી વાળા ચશ્મા.
એક વખત તમે પણ અહીં આવીને અથવા તો ફોનથી તેમને ઓર્ડર આપીને તમને મનગમતા ચશ્મા અકલ્પનીય ભાવમાં મેળવો. ખોટું લાગે તો એક વખત જાતે જ ખાતરી કરો .