અમદાવાદ સ્થિત જાણીતા એસ્ટ્રોલોજર શ્રી પરાગ શાહ છેલ્લાં 24 વર્ષથી નાનું , સરળ અને માહિતીસભર પંચાંગ પ્રસિદ્ધ કરે છે. તેઓ કુંડળી તથા નેમ કરેક્શન માં બહોળું નોલેજ ધરાવે છે. તેમને મળશો તો તેઓ પ્રોફેશનલ નહીં લાગે. સીધા,સરળ અને મિલનસાર સાદગી સભર વ્યક્તિત્વ એટલે પરાગ શાહ.. સરવાળે તેમને કુંડળી બતાવો કે તેમની પાસે કુંડળી બનાવડાવો..તે સચોટ માર્ગદર્શન અને ઉપાય આપશે…તમને ગભરાવીને ઊલટા રસ્તે ભરમાવી ને પોતાનું સ્વાર્થ સાધનાર લોકો તમે જોયા હશે.પરંતુ પરાગભાઇ સાચા અને સરળ વ્યક્તિ છે…અહીં તમે વિશ્વાસ કરી શકો છો…તેમનું આ 24 મુ પંચાંગ છે..જે ઔપચારિક પણ મળવા આવે તેમને તેઓ આવકારી પ્રેમ પૂર્વક પંચાંગ ભેટ આપે છે…. એમની નેમ કરેક્શન ની ખૂબીની વાત પછી કરીશું.. ક્રમશઃ..