🙏જય અસાઈત 🙏નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજરોજ તારીખ 1 6 2024 ને શનિવારે કલોલ મુકામે આવેલી પીએમએસ હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં આપણા સમાજના પ્રકાશભાઈ નાયક જેઓએ આજરોજ તેમના જન્મદિવસે ના રોજ પી એમ એસ હોસ્પિટલ હોસ્પિટલ ના મેનેજરનો ચચાર્જ સંભાળ્યો તેમને રૂબરૂ મળી સાલ ફૂલહાર અને મોમેન્ટોથી તેમનું સમાજના અગ્રણીઓ એવા નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાતના અધ્યક્ષ સુનિલભાઈ નાયક તથા કૈલાશબેન નાયક પ્રીતિબેન નાયક હર્ષદભાઈ નાયક અરવિંદભાઈ નાયક જીગ્નેશ ભાઈ નાયક નરેશભાઈ નાયક ઈશિતા બેન નાયક તથા તથા સમાજના મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા તેમના જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છા પાઠવવામાં આવી અને પ્રકાશભાઈ નાયક એ પણ ખાતરી આપી આપણા સમાજને મેડિકલ સેવા પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી અને આપણો આભાર વ્યક્ત કર્યોજય અસાઈત