🌹🎊☕ चाय☕🎊🌹 ફકત એક ચા માટે..
ચા એટલે માન,
ચા એટલે સન્માન
ચા પર જ્ઞાન,
ચા પર ચર્ચા,
ચા પર ખર્ચા
ચા પર વિચારણા,
ચા પર ફાયદો,
ચા પર કાયદો,ચા પર ઉકેલ ચા પર શરત
ચા પર તકરાર
ચા પર સંબંધ,
ચા પર બધું બંધ
ચા પર શરૂઆત
ચા પર નીતિ,
ચા પર રાજનીતિ
ચા પર સગાઈ,
ચા પર બહાનું,
ચા પર વાયદો,
ચા પર ભાગ
ચા પર ભાગલા,
ચા પર પંચાત,
ચા પર સોદો
ચા પર ફારગતી,
ચા પર દાવ
ચા પર ભજીયા,
ચા પર કજિયા
ચા પર પાર્ટી
ચા પર મહેફિલ,
ચા પર જશન,
ચા પર ટશન,
ચા પર દાગ
ચા પર ફ્લેવર,
ચા પર તાઝગી,
ચા પર જાગવું
ચા પર ઊંઘ,
ચા પર નાસ્તો,
ચા પર વાસ્તો,
ચા પર મજાક
ચા પર મસ્તી,
ચા પર પ્રેમ
ચા પર લાગણી,
ચા પર માંગણી,
ચા પર એકરાર,
ચા પર ઇનકાર,
ચા પર વાંધો
ચા પર સંધિચા પર ઇન્તેઝાર,
ચા પર વિચાર
ચા પર ચિંતન
ચા પર કકળાટ,
ચા પર ઉભરાટ
ચા પર આવકાર,
ચા પર ઘરબાર
ચા પર ચાકરી,
ચા પર આકરી,
ચા પર નખરા
ચા પર બફાટ,
ચા પર રઘવાટ,
ચા પર વાતો
ચા પર મુલાકાતો
ચા પર પૂજા,
ચા પર બ્રેક
ચા પર આરામ,
ચા પર અટકવું,
ચા પર ભટકવું,
ચા પર ખટકવું
ચા પર નાટક
ચા પર નજાકત,
ચા પર મુસ્કાન
ચા પર કુરબાન…
ચા છે મારી જાન.. માન ન માન..ચા મેરી મહેમાન..
રિસ્તો કી શાન..ચા હૈ તો હૈ જહાન
ચા કાવ્ય રચિતા
ડો રાજેશ ભોજક
સિનિયર પત્રકાર,અમદાવાદ
नींबू वाली चाय
पेट घटाए।
अदरक वाली चाय
खराश मिटाए।
मसाले वाली चाय
इम्युनिटी बढ़ाए।
मलाई वाली चाय
हैसियत दिखाए।
सुबह की चाय
ताजगी लाए
शाम की चाय
थकान मिटाए।
दुकान की चाय
मजा आ जाए।
पड़ोसी की चाय
व्यवहार बढ़ाए।
मित्रों की चाय
संगत में रंगत लाए।
पुलिसिया चाय
मुसीबत से बचाए।
अधिकारियों की चाय
फाइलें बढ़ाए।
नेताओं की चाय
बिगड़े काम बनाए।
विद्वानों की चाय
सुंदर विचार सजाए।
कवियों की चाय
भावनाओं में बहाए।
रिश्तेदारों की चाय
संबंधों में मिठास लाए।
चाय चाय चाय
सबके मन भाय।
एक चाय
भूखे की भूख मिटाए
एक चाय
आलस्य भगाए ।
एक चाय
भाईचारा बढ़ाए।
एक चाय
सम्मान दिलाए।
एक चाय
हर काम बन जाए।
एक चाय
हर गम दूर हो जाए।
एक चाय
रिश्तो में मिठास लाए।
एक चाय
खुशियाँ कई दिलाए।
चाय पिए
और चाय पिलाए।
जीवन को आनंदमय बनाए।
जीवन को आनंदमय बनाए।
……………….
🌹🎊☕☕☕🎊🌹





