અંબાલાલ હિંમતલાલ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુ વિહાર, બુધસભા,
ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૨૬.૫.૨૦૨૪ ગઝલ સર્જન તાલીમ શિબિર
તા.25-5-2024
ઉદઘાટન : સવારે 9:30
- સ્વાગત – સ્થાનિક સંસ્થા પ્રમુખ
- પરિષદ મહામંત્રીનું ઉદબોધન
- પરિષદ પ્રમુખનું વક્તવ્ય
સંચાલન : સ્થાનિક સંસ્થા પ્રતિનિધિ
🌿પ્રથમ બેઠક – (10-30 થી 1:00)
1)ઉર્દૂ ગઝલ પરંપરા – ડૉ.સુલતાન અહમદ
2)ગુજરાતી ગઝલ : સ્વરૂપ અને વિકાસ
– ડૉ.રવીન્દ્ર પારેખ –
🌿ભોજન : 1:00 થી 1.30
🌿બીજી બેઠક : 1.30 થી 2.30
ગઝલના છંદો:ડૉ.શકીલ કાદરી
🌿ત્રીજી બેઠક :2:30 to 4:30
શિબિરાર્થી મિત્રોને ત્રણ વર્ગમાં વહેંચીને તજજ્ઞનું માર્ગદર્શન વ્યાખ્યાન અને શિબિરાર્થી મિત્રોને ગઝલ લેખનની તાલીમ
🌿4:30 to 5:00ચા – કોફી વિરામ
🌿ચોથી બેઠક 5.00 થી 6.00
શિબિરાર્થી મિત્રોને ત્રણ વર્ગમાં વહેંચીને તજજ્ઞનું માર્ગદર્શન વ્યાખ્યાન અને શિબિરાર્થી મિત્રોને ગઝલ લેખનની તાલીમ
🌿કવિ-સંમેલન : 6.30 થી 8.00
સ્થાનિક સર્જકો અને શિબિરમાં ઉપસ્થિત
સર્જકોનું કવિ સંમેલન
26.5.2024 (બીજો દિવસ)
🌿પાંચમી બેઠક : 9:30 થી 12:30
શિબિરાર્થી મિત્રોને ત્રણ વર્ગમાં વહેંચીને તજજ્ઞનું માર્ગદર્શન વ્યાખ્યાન અને શિબિરાર્થી મિત્રોને ગઝલ લેખનની તાલીમ
🌿12:30 થી 1:00 ભોજન વિરામ
🌿છઠ્ઠી બેઠક 1:00 to 3:30
શિબિરાર્થી મિત્રોને ત્રણ વર્ગમાં વહેંચીને તજજ્ઞનું માર્ગદર્શન વ્યાખ્યાન અને શિબિરાર્થી મિત્રોને ગઝલ લેખનની તાલીમ
🌿3:30 to 4:00-પૂર્ણાહુતિ બેઠક
શિબિરાર્થીઓના અભિપ્રાયો અને સૂચનો
નોંધ:-
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાનાર શિબિરમાં ગઝલ લેખનમાં રસ અને ગતિ ધરાવનાર મિત્રોને આમંત્રણ છે. તજજ્ઞોના માર્ગદર્શનમાં યોજાનાર શિબિરના સ્થાનિક સંયોજક ડૉ.માનસી ત્રિવેદી (૮૮૬૬૬૭૯૪૦૪) અને શ્રી હિનાબેન ભટ્ટ ( ૯૮૨૪૫૧૫૯૯૫) છે.શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા મિત્રોએ પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, શૈક્ષણિક વિગત સાથે એક કૃતિ તા.૨૦ મે ૨૦૨૪સુધીમાં સ્થાનિક સંયોજકને તેમના વ્હોટસએપ પર અથવા પરિષદના ઇમેઇલ gspamd123@gmail.com પર મોકલવાની રહેશે.
શિબિરમાં ભાગ લેનાર મિત્રોએ આવાગમનનો ખર્ચ ભોગવવાનો રહેશે. અન્ય વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.શિબિરની વ્યવસ્થા અંગે સંયોજકશ્રીનો સંપર્ક કરવો.. સહ્રદય સર્જક મિત્રોનું સ્વાગત…
સમીર ભટ્ટ
મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ