Views: 166
Read Time:1 Minute, 47 Second
"નિબંધલેખન શિબિર"અંબાલાલ હિંમતલાલ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત
દ્વિદિવસીય નિબંધલેખન શિબિર
તા.3-6-2024
સ્થળ:-કણજોડ,વનસ્થલી.તા.વાલોડ.જિ.સુરત
ઉદઘાટન : સવારે દસ કલાકે
- પ્રાર્થના
- સ્વાગત – તરલાબહેન શાહ
- ઉદઘાટકનું ઉદબોધન
- સંચાલન : સંધ્યા ભટ્ટ
-પ્રથમ બેઠક – (10-45 થી 12-45) - ડૉ.મણિલાલ હ. પટેલ – નિબંધનું સ્વરુપ
- યોગેશ જોષી – નિબંધ અને હું
ભોજન : 1 થી 2
શિબિરાર્થીઓને લેખન માટેનો સમય : 2 થી 4
બીજી બેઠક : 4-15 કલાકે
ડૉ.કિશોરસિંહ સોલંકી: નિબંધ અને પરિવેશ
5-15 થી 7- 15 શિબિરાર્થીઓને લેખન માટેનો સમય
7-30 થી 8-30 ભોજન
રાત્રિબેઠક
4-6-2024 (બીજો દિવસ)
ત્રીજી બેઠક : 9 થી 12
શિબિરાર્થીઓ દ્વારા નિબંધનું વાંચન
તજજ્ઞો દ્વારા પરામર્શન
પૂર્ણાહુતિ બેઠક – 1 વાગે
શિબિરાર્થીઓના અભિપ્રાયો અને સૂચનો
આભારવિધિ – મનીષ મિસ્ત્રી
નોંધ : આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છનારે પોતાનું નામ,ગામનું નામ,શૈક્ષણિક વિગત તથા જન્મતારીખ સાથે એક નાનકડો ગદ્યખંડ સંધ્યા ભટ્ટને 98253 37714 પર તા. 25 મે સુધીમાં મોકલવો.શિબિરસ્થળે આવવા-જવાનો ખર્ચ પોતે કરવાનો રહેશે.રહેવા-જમવાનો ખર્ચ સંસ્થા કરશે.





