Bharat Vikas Parishad Himmatnagar ૧૪/૭/૨૦૨૪ રવિવારઆજ રોજ *હિંમતનગર શાખા દ્વારા *શ્રી ડી પી પટેલ(USA)* દ્વારા મળેલ દાન માંથી વનવાસી કલ્યાણ આશ્રમ કોટડા છાવણી માં આપેલ ઇનવર્ટર નું લોકાર્પણ કરવા માં આવ્યું જે પ્રસંગે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ, પ્રાંત હેલ્થ સંયોજક શ્રી ડો મુકેશભાઈ મોદી, પ્રાંત વિસ્તારક શ્રી નીકેશભાઈ શખેશરા, ઉપપ્રમુખ શ્રી જે કે સોની , મંત્રી પરીન શાહ, ભારત કો જાનો સંયોજક શ્રી પી ડી પટેલ, અને પારિવારિક કાર્યક્રમ માં સંયોજક શ્રી પિનાકીન ભાઈ હાજર રહ્યા