ભારત વિકાસ પરિષદ પાલડી શાખા દ્વારા ભારત વિકાસ પરિષદ ના સ્થાપના દિન નિમિત્તે તારીખ 14 .7. 2024 ના રવિવારના રોજ શાખાના કાર્યાલય જયદીપ ટાવર ખાતે સવારે 9-00 થી 12-00 દરમ્યાન હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાઈ ગયો જેમા આંખોનુ ચેકઅપ (નિ શુલ્ક) હિમોગ્લોબીન(નિશુલ્ક),બલ્ડ ગુલુકોઝ (નિશુલ્ક) તથા લોહીના વિવિધ પરિક્ષણો(રાહત દરે) કરવામા આવેલ. શાખા પરિવારના 71 સભ્યોએ જેમા ભાગ લીધેલ હતો.