આજે ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા અને જીજ્ઞેશભાઈ પટેલ( હાંસલપુર) ના સહયોગ થી ગૌરીવ્રતના શુભારંભ નિમિતે ગૌરીવ્રત કરતી ૫૧ કન્યાઓને નૌતન વિહાર ટીપી રોડ આંગણવાડી માં શણગાર,ફળફળાદિ તેમજ ડ્રાય ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું . જેમાં ,મંત્રી પરીન શાહ , મહિલા સંયોજીકા અર્ચનાબેન ભટ્ટ ,સહસંયોજીક અરૂણાબેન કડિયા , બેલાબેન શાહ,હંસાબેન પિત્રોડા, ઇલા બેન અને કારોબારી સભ્યો ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યા