ગુજરાત માં ઘણા સમય પછી એનસીપી પાર્ટી ની નવી સક્રિયતા જોવા મળી છે.એનસીપી અજીતપવાર ગ્રુપ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુંજસિહ તોમર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
આજ રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવારજી ગ્રુપ ) ના ગુજરાત પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમર દ્વારા નીચેના પદ અધિકારીઑ ની નિમણુક જાહેર કરી 1 હેમાંગ એમ શાહ ગુજરાત પ્રદેશ મહામંત્રી. 2 જયેશ આર પંચાલ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ 3 ચિંતન દેસાઈ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ 4 ઇલિયાસ ભાઈ મલિક ગુજરાત પ્રદેશ લઘુમતી ચેરમેન. 5 હસન સુમરા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ. 6 વિક્રમભાઈ પટેલ વડોદરા શહેર પ્રમુખ 7 રાજેશ ત્રિવેદી. અમદાવાદ શહેર પ્રમુખ 8 લકી ગોહિલ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ ( જુનાગઢ ) 9 રોહિત ટાડા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ (સુરત ) 10 મનોજ પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી (બાલાસિનોર ) 11 મનોજ પટેલ પ્રદેશ મંત્રી (મોડાસા) 12 દેવેન નાયક ગુજરાત પ્રદેશ લેબર સેલ ચેરમેન. 13 સુશીલ સાઠે અમદાવાદ શહેર મંત્રી
એનસીપી અજિત પવાર પક્ષ આગામી ચૂંટણીઓ માં સ્વાતંત્ર રીતે ઝંપલાવશે.
એનસીપી શરદ પવારે ગ્રુપ ના પ્રમુખ જયંત બોસ્કી છે.




