અવરોધો તોડો, સંબંધો જોડો: 10મું આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મહિલા કલ્યાણ પર સંવાદને પ્રજ્વલિત કરે છે.
વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “જે દેશ કે સમાજમાં મહિલાઓ નાખુશ હોય છે તે ગરીબ જ રહેશે.”
ત્રણ પરિવર્તનશીલ દિવસોમાં, જીવનના વિવિધ ક્ષેત્રોના સંવાદો અવરોધો પાર કરી, પોતાને ફરીથી શોધવા અને સુખાકારીને અપનાવવા પર એક શક્તિશાળી સંવાદમાં એક થઇ ગયા. આ સત્રોમાં ઊંડાણપૂર્વકની ચર્ચાઓ, ગહેરા વિશ્રામ, ચિંતન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓનું સંયોજન કરવામાં આવ્યું, જેનાથી એક એવી જગ્યા બની જ્યાં જ્ઞાન બુદ્દિમત્તા સાથે મળે અને પ્રેરણા હૃદયમાંથી વહેતી હોય.
એક વિશેષ સત્રમાં, બહેરીનની એક મહિલા લશ્કરી કર્મચારી, એક ભારતીય અભિનેતા અને તુર્કીની ડિજિટલ અને AI-જનરેટેડ કલામાં અન્ય એક પ્રણેતા મન અને ચેતના પર સર્જનાત્મકતાની ભૂમિકા પર ચર્ચા કરવા માટે સાથે બેઠા હતા. બોલિવૂડની અગ્રણી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું: “મોટી થતી વખતે, કલા મારા માટે ધ્યાન જેવી હતી – તે કુદરતી રીતે વહેતી હતી. અહીં પ્રવેશતાની સાથે જ મને મારી ઉર્જામાં પરિવર્તનનો અનુભવ થયો. જ્યાં લોકો વધુ સારા બનવા અને વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે ત્યાં સર્જનાત્મકતા ખીલે છે.
સેનાથી સર્જનાત્મક ક્ષેત્ર સુધી, બહેરીનના જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટીના વડા અને સંયોજક, શ્રીમતી નૂરાહ અબ્દુલ્લાએ તેમના પરિવર્તન વિશે વાત કરી: “સેનામાં, સર્જનાત્મકતા માટે કોઈ જગ્યા નહોતી – અમે ફક્ત આદેશોનું પાલન કરતા હતા. આર્ટ ઓફ લિવિંગ સાથે, મને સર્જન કરવાની સ્વતંત્રતા મળી અને મને સમજાયું કે સાચી સર્જનાત્મકતા સમાજની સેવા કરે છે. મહિલાઓના જીવનમાં આરામ અને સંતુલનના મહત્વ પર ભાર મૂકતા, આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ પાછળની શક્તિ અને તેના પ્રમુખ શ્રીમતી ભાનુમતી નરસિંહને કહ્યું, “મહિલાઓ તરીકે આપણે વધુ હાંસલ કરવા અને વધુ કરવા માટે ઉતાવળમાં છીએ. આ વિશ્રામ કરવાનો અને સ્થિર થવાનો સમય છે. જ્યારે તમે વિશ્રામ કરો છો, ત્યારે તમે વધુ પ્રાપ્ત કરી શકો છો.
લાખો લોકોને આંતરિક શાંતિ અપાવવા બદલ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરનો આભાર.
ઉપસ્થિત ઘણા મહાનુભાવોએ 180 દેશોમાં લાખો લોકોને આંતરિક શાંતિ અપાવવામાં વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને આવકારવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિએ આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણમાં ગુરુદેવની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો: “ભારત એક આધ્યાત્મિક દેશ છે, પરંતુ બદલાતા સમય સાથે, આપણે આપણા મૂળથી દૂર જઈ રહ્યા છીએ. આપણને આપણા વિસરાઈ ગયેલા મૂલ્યોની યાદ અપાવવા અને પ્રેરણા આપવા માટે ગુરુદેવ જેવા આધ્યાત્મિક નેતાઓ અહીં છે.
પ્રતિષ્ઠિત વિશાલાક્ષી પુરસ્કાર પ્રાપ્ત કરવા પર, ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સંબોધન કર્યું કે: “એક સંતને જન્મ આપનાર માતાના નામ પરથી એવોર્ડ મેળવવા કરતાં વધુ સૌભાગ્ય શું હોઈ શકે.”
જાપાનના ભૂતપૂર્વ પ્રથમ મહિલા, માનનીય અકી આબેએ, ગુરુદેવના હિંસામુક્ત વિશ્વના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા, વ્યક્તિગત દુર્ઘટના પર વાત કરી હતી કે: “મેં ગુરુદેવને કહેતા સાંભળ્યા છે કે દરેક ગુનેગારની અંદર એક પીડિત રહેલો છે. મારા પતિનો જીવ લેનાર માણસને નફરત કરવાને બદલે, શું હું તેના પર દયા કરી શકું? શું હું આવી હિંસા રોકવામાં મદદ કરી શકું? જે સમાજમાં ગુના ઓછા હોય છે તે ચોક્કસપણે એવા સમાજ કરતાં વધુ સારો છે જે ગુનો થયા પછી જ પીડિતોને સહારો આપે છે.”
સીતા ચરિતમ: એક સાંસ્કૃતિક અને દ્રશ્ય વૈભવ
૧૦મું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન માત્ર સંવાદ અને આત્મનિરીક્ષણનું આહલાદક મિશ્રણ જ નહોતું, પરંતુ તે સાંસ્કૃતિક અભિવ્યક્તિનું એક મંચ પણ બન્યું, જે સીતા ચરિતમના હૃદયસ્પર્શી નાટ્ય પ્રદર્શનમાં જોવા મળે છે. તે માતા સીતાના દ્રષ્ટિકોણથી ખૂબ જ પ્રિય અને કાલાતીત મહાકાવ્ય રામાયણનું કાવ્યાત્મક પુનર્કથન હતું, જે નિઃસ્વાર્થ પ્રેમ, જ્ઞાન, સ્થિતિસ્થાપકતા, ભક્તિ અને કૃપાથી ભરેલી વાર્તા હતી. ભારતના પ્રથમ ઇમર્સિવ 4D મ્યુઝિકલ બેલેમાં વણાયેલા 30 વૈવિધ્યસભર નૃત્ય, સંગીત અને કલાઓ રજૂ કરીને 500 કલાકારોના વિશાળ અભિનેતાવર્ગે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ શો કાલાતીત વાર્તાને 190 દેશોમાં લઈ જશે. અંગ્રેજીમાં લખાયેલી આ સ્ક્રિપ્ટ રામાયણના 20 થી વધુ સંસ્કરણોમાંથી લેવામાં આવી છે, જેમાં બહુવિધ સ્થાનિક ભાષાઓમાં ચિહ્નીહિત છે જે તેને ખરેખર વૈશ્વિક સાંસ્કૃતિક અનુભવ બનાવે છે.
સીતા ચરિતમના ક્રિએટિવ ડિરેક્ટર શ્રીવિદ્યા વર્ચસ્વીએ આ નિર્માણ પાછળની પ્રેરણા વિશે વાત કરતા કહ્યું, “સીતાની વાર્તા પરિવર્તનની વાર્તા દર્શાવે છે. સમગ્ર નાટક, પટકથા અને સંવાદો ગુરુદેવના જ્ઞાનથી ભરપૂર છે.
જેમ જેમ કાર્યક્રમ અંત તરફ વધ્યો, તેમ તેમ સખીત્વની ભાવના, સર્જનાત્મકતા અને સાર્વત્રિક મૂલ્યો દરેક હૃદયમાં ગુંજી ઉઠ્યા, જે જ્ઞાન, કરુણા, આત્મિક શાંતિ અને આનંદથી આકાર પામેલા ભવિષ્યના માર્ગને પ્રકાશિત કરતા હતા. बाधाओं को पार करने से लेकर सौहार्द्रपूर्ण संबंध विकसित करने तक : 10वें अंतरराष्ट्रीय महिला सम्मेलन में महिलाओं के विकास और कल्याण पर की गई चर्चा
“एक देश या समाज, जहां महिलाएं दुखी रहती हैं, वहां गरीबी रहेगी,” यह बात वैश्विक मानवतावादी और आध्यात्मिक गुरु गुरुदेव श्री श्री रवि शंकर ने 10वें अंतरराष्ट्रीय महिला सम्मेलन के उद्घाटन पर कही।
तीन दिनों तक चलने वाले इस सम्मेलन में विभिन्न देशों से आई कई मजबूत आवाजें बाधाओं को तोड़ने, आत्म-खोज करने और समग्र कल्याण के लिए एक शक्तिशाली संवाद बन गईं। इन सत्रों में गहरे विचार-विमर्श के साथ विश्राम, चिंतन और सांस्कृतिक अभिव्यक्तियों का मिश्रण देखा गया।
एक विशेष सत्र में, बहरीन की महिला सैनिक, एक भारतीय अभिनेत्री और तुर्की से डिजिटल और एआई-आधारित कला की अग्रणी ने मिलकर मन और चेतना पर रचनात्मकता की भूमिका पर विचार-विमर्श किया।
बॉलीवुड की प्रमुख अभिनेत्री सोनाक्षी सिन्हा ने कहा, “बचपन में, कला मेरे लिए ध्यान की तरह थी—यह स्वाभाविक रूप से आती थी। जब मैं यहां आई, तो मुझे अपनी ऊर्जा में एक बदलाव महसूस हुआ। रचनात्मकता वहीं पनपती है, जहां लोग बेहतर बनने और करने की कोशिश करते हैं।”
सेना से रचनात्मक क्षेत्र में आईं, मिस नोरा अब्दुल्ला, हेड ऑफ फॉलोइंग और कोऑर्डिनेटर, जनरल स्पोर्ट अथॉरिटी बहरीन, ने अपनी परिवर्तन यात्रा साझा की: “सेना में रचनात्मकता का कोई स्थान नहीं था—हम बस आदेशों का पालन करते थे। आर्ट ऑफ लिविंग के साथ, मुझे रचनात्मकता की स्वतंत्रता मिली और मैंने यह महसूस किया कि वास्तविक रचनात्मकता समाज की सेवा करने में है।”
महिलाओं के जीवन में विश्राम और संतुलन के महत्त्व को रेखांकित करते हुए अंतरराष्ट्रीय महिला सम्मेलन की अध्यक्षा श्रीमती भानुमति नरसिम्हन ने कहा, “महिलाएं हमेशा अधिक उपलब्धियां प्राप्त करने और अधिक काम करने की जल्दी में रहती हैं; यह समय आराम करने और बस अपने आप में रहने का है। जब आप विश्राम करती हैं, तो आप और अधिक उपलब्धियां प्राप्त कर सकती हैं।”
गुरुदेव श्री श्री रवि शंकर : जिन्होंने लाखों लोगों को आंतरिक शांति दी
सम्मेलन में उपस्थित कई प्रमुख हस्तियों ने वैश्विक मानवतावादी और आध्यात्मिक गुरु गुरुदेव श्री श्री रवि शंकर के योगदान को स्वीकार किया, जिन्होंने 180 देशों में लाखों लोगों के लिए ध्यान और सेवा कार्यक्रमों के माध्यम से आंतरिक शांति का मार्ग खोला। भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू ने गुरुदेव के आध्यात्मिक मूल्यों के संरक्षण में उनकी भूमिका को उजागर करते हुए कहा, “भारत एक आध्यात्मिक देश है, लेकिन बदलते समय के साथ हम अपनी जड़ों से दूर हो रहे हैं। इसलिए गुरुदेव जैसे आध्यात्मिक गुरु हमारे बीच हैं—जो हमें हमारे भूले हुए मूल्यों की याद दिलाते हैं और हमें प्रेरित करते हैं।”
प्रसिद्ध विशालाक्षी पुरस्कार प्राप्त करने पर, पूर्व केंद्रीय मंत्री श्रीमती स्मृति ईरानी ने कहा, “एक ऐसी माँ के नाम पर पुरस्कार प्राप्त करने से बढ़कर और कुछ भी नहीं है, जिसने एक संत को जन्म दिया।”
जापान की पूर्व प्रथम महिला माननीय श्रीमती आकी आबे ने गुरुदेव के अहिंसामुक्त विश्व के दृष्टिकोण को साझा करते हुए व्यक्तिगत त्रासदी पर अपने विचार व्यक्त किए : “मैंने गुरुदेव को यह कहते सुना है कि हर अपराधी के भीतर एक पीड़ित होता है। क्या मैं उस व्यक्ति से घृणा करने के बजाय सहानुभूति दिखा सकती हूँ जिसने मेरे पति की जान ली? क्या मैं ऐसी हिंसा को रोकने में मदद कर सकती हूँ? एक ऐसा समाज जिसमें अपराध कम हों, निश्चित रूप से उस समाज से बेहतर है जो केवल अपराध के बाद पीड़ितों की मदद करता है।”
सीता चरितम्: एक सांस्कृतिक और आध्यात्मिक प्रस्तुति
10वाँ अंतरराष्ट्रीय महिला सम्मेलन केवल संवाद और आत्म-चिंतन का मिश्रण नहीं था, बल्कि यह भव्य सांस्कृतिक अभिव्यक्ति का एक मंच रहा, जो हमनें “सीता चरितम्” की प्रभावशाली नाट्य प्रस्तुति में देखी । यह प्रस्तुति महाकाव्य रामायण की एक काव्यात्मक पुनर्गाथा थी, जो माँ सीता के दृष्टिकोण से सुनाई गई थी। इसमें अपार प्रेम, ज्ञान, दृढ़ता, भक्ति और गरिमा की गहरी भावना थी। 500 कलाकारों का एक विशाल समूह, 30 विभिन्न नृत्य, संगीत और कला रूपों के साथ, भारत के पहले इमर्सिव 4D म्यूजिकल बैलेट में प्रस्तुत हुआ, जिसने विश्वभर से आए दर्शकों को मंत्रमुग्ध कर दिया।
यह प्रस्तुति इस कालजयी कथा को 190 देशों तक पहुँचाएगी। इसकी पटकथा अंग्रेजी में लिखी गई है और यह रामायण के 20 से अधिक संस्करणों से प्रेरित है। इसमें कई स्थानीय भाषाओं में मौलिक संगीत भी शामिल हैं, जो इसे एक वास्तविक वैश्विक सांस्कृतिक अनुभव बनाते हैं।
“सीता चरितम्” की क्रिएटिव डायरेक्टर श्रीमती श्रीविद्या वर्चस्वी ने इस प्रस्तुति की प्रेरणा के बारे में कहा, “सीताजी की कहानी एक परिवर्तन की कहानी को दर्शाती है। पूरे नाटक, पटकथा और संवादों में गुरुदेव द्वारा दिया गया ज्ञान समाहित है।”
कार्यक्रम के समापन पर हर दिल में रचनात्मकता और सार्वभौमिक मूल्यों की गूंज रही, जो एक ऐसे भविष्य का मार्ग प्रशस्त कर रही थी जो ज्ञान, सहानुभूति, आंतरिक शांति और खुशी से आकार लेगा।




