ગળાની કાળજી રાખશો તો બીમારી ગળે નહીં પડે: ડૉ ભૌમિક શાહ ગળા ની બીમારી વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપતા ડૉ ભૌમિક શાહ જણાવે છે કે ગળું એ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો બીમારી ગળે નહીં પડે.ડો ભૌમિક શાહ, આંખ નાક અને કાનના નિષ્ણાંત જેઓ બોપલ અમદાવાદઃ ખાતે પોતાનું ENT મેડિકલ સારવાર કેન્દ્ર ધરાવે છે.અને અનેક નામાંકિત હોસ્પિટલો માં પણ પોતાની સેવા આપે છે. આજે તેઓ માહિતી આપી રહ્યા છે ગળાનાં રોગો વિશે, તેમાં પણ ખાસ કરીને તેના લક્ષણો અને કારણો વિશે. ડોક્ટર ભૌમિક શાહ કોઈપણ દર્દીને તપાસીને સાચી સલાહ આપે છે.અને સંભવિત જોખમ અને ઉપાયો બાબતે માહિતગાર કરે છે.નાક ,કાન કે ગળા નો રોગ કોઈપણ સ્ટેજમાં હોય તે વધુ વકરી ન જાય માટે તેને ઝડપથી અને વધુ નુકસાન ન થાય તે રીતે સાજા કરવા પર તેમનું ખાસ લક્ષ્ય હોય છે . મિલનસાર સ્વભાવ અને સાદગી સાથે સ્પષ્ટ ,સાચું માર્ગદર્શન એ એમની એક ઓળખાણ છે. વધુમાં દર્દી ક્યારે પણ ફોન કરે,તેઓ જવાબ અચૂક આપે છે. એમનું માનવું છે કે કોઈપણ રોગના લક્ષણો જણાય અને કંઈક નાક કાન કે ગળામાં અજુગતું લાગે તો ડોક્ટર ની સલાહ અચૂક લઈ લેવી ,જેથી જે તે રોગ ગંભીર સ્વરૂપ ના પકડે. લોકો ઘણી વખત આળસના કે બીક ના કારણે ડોક્ટરને બતાવવાનું ટાળે છે, પરંતુ એના કરતાં સમયસર કોઈ સારા વ્યવસ્થિત અથવા તમારા વિશ્વાસપાત્ર જે પણ ડોક્ટર હોય તેની સલાહ લેવી. ગળા ના રોગ ના લક્ષણો અવગણશો નહીં ,કારણ કે આ બાબત ક્યારેક ,ઘણી વખત ઇમરજન્સી પણ ઊભી કરી દે છે ,દર્દીને પોતાના માટે હોય કે તેના પરિવાર માટે. ગળાની કોઈ પણ બિમારી હોય ઇલાજ શક્ય છે માટે ગભરાવું નહીં.. વીડિયો માં વધુ માહિતી ઉપલબ્ધ… ડૉ ભૌમિક શાહ +91 79846 13493