અમદાવાદ 🙁 વસંત મહેતા વરિષ્ઠ દ્વારા ) મારા પિતાશ્રીના અર્થાંગ મહેનતથી સમાજની અંદર અનેક બધા પરિવારો અને રાષ્ટ્રના શ્રેષ્ટી ઓ આજે મને ઓળખતા થયા છે એમનો ઋણ સદા ને માટે અમારા માથે રહેશે કારણ મારા પિતાશ્રી 2017 થી તેઓ સંકલ્પ કર્યો છે કે આપણા ખેતર ની અંદર ધરતી આપણી માં છે ધરતીની અંદર ક્યારે પણ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ દવાનો ઉપયોગ ન કરવો આ શબ્દો છે લલિતભાઈ ગણપતભાઈ સુહાગીયા ના…જ્યારે મારે વાત કરવી છે 2014 અને 2016 જ્યારે મારા માતૃશ્રીને પરેલીસ આવેલો ત્યારે ત્યારે એમની ડાયાબિટીસ 350 પ્લસ રહેતી હતી અને આ બધી પ્રોડક્ટ તમે ઓર્ગેનિક ખાતા થયા અને ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરતા થયા બહારનું શાકભાજી ખરીદવાનું બંધ કર્યું અને ડોક્ટરની સારવાર પછી અંતે એમની રિકવરી થઈ ગઈ ખૂબ તંદુરસ્ત થયા ત્યારે ડોક્ટરને પૂછવામાં આવ્યું કે આવા ભયંકર રોગો આવવાનું કારણ શું ત્યારે ડોક્ટરે જણાવેલો કે આજ કાલનો ખોરાક રાસાયણિક અને પેસ્ટીસાઇજ મનુષ્ય માટે ખતરનાક સાબિત થઈ રહીયો છે ત્યારે આજે છેલ્લા ત્રણ વર્ષથી મારા માતૃશ્રી નું ડાયાબિટીસ અમે દર ત્રણ મહિને ચેક અપ કરાવવામાં આવે છે ત્યારે ડાયાબિટીસ 120 થી 40 ની અંદર રહેશે આ આપણું જીવતું જાગતું ઉદાહરણ છે મારા પિતાશ્રીએ મનોમન મંથન કર્યો અને સંકલ્પ કર્યો આજથી આપણા ખેતરની અંદર કોઈપણ પ્રકારનો રાસાયણિક કે જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરવો ત્યારે અમારા ઘરે બે ગાય હતી અને અત્યારે ત્રણ ગાય છે અને ગાય આધારિત ખેતી કરવાનો સંકલ્પ કર્યો સુભાષ પાલેકરના અનેક પ્રોગ્રામોમાં જય મનોમંથન કર્યું અને એનો અભ્યાસ કર્યો અને અંતે આપણા ખેતરની અંદર મૈત્રી પૂર્ણ વાતાવરણ થી રોગ અને કીટનાશક કેમ દૂર થાય એનો અભ્યાસ કર્યો ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત ઘનજીવામૃત અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર 10 પરણી અર્ક આવા અનેક પ્રકારના અર્કો બનાવી અને ખેતરની અંદર જ્યારે પાણી પીતો હોય ત્યારે એ ધોરીયા ની અંદર આપણે પાઈએ છીએ અને 2020થી અમારા ખેતરનો સો ટકા ઓર્ગેનિક ગવર્મેન્ટ માન્ય લાયસન્સ છે અમારું ખેતર કોઈપણ જાતનું રાસાયણિક કે પેસ્ટીસાઈડ મુક્ત અને અમારી પાસે રિપોર્ટ છે અને એમને બાજરો ખાવાનો ડોક્ટરે સલાહ આપી મિલેટધાન વાવતા થયા ત્યારે મહાનગરોની અંદર અમારો બાજરો જુવાર ચણા ઘઉંનો પોક સીંગતેલ જીરો અનેક પ્રોડકો લોકોન રસોડા સુધી અમે પહોંચાડી સીએ આજ સુધી અમે 15 થી 20 વીઘા નો બાજરો વાવીએ છીએ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે અને હજારો પરિવાર સુધી અમે ઝેર મુક્ત અને રાસાયણિક અનાજ કઠોળ આપતા થયા છે અને નિમિત બન્યા છે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે રાસાયણિક અને પેસ્ટીસાઈડ મુક્ત ખેતી કરીએ અને ખાનારા લોકોને મારે કહેવું છે કે આપણે જ્યારે પણ મકાન બનતો હોય આપણું ઘર બનતો હોય ત્યારે આપણે બ્રાન્ડ માં બ્રાન્ડ વસ્તુઓ અને મટીરીયલ નો ઉપયોગ કરતા હોય તો એમની જગ્યાએ આપણે ખાદ્ય પદાર્થ કેવો હોવો જોઈએ એનો આપણે વિચાર કરતા થઈએ આજકાલ નવયુવા પેઢીમાં એટેક જેવી ભયંકર ગંભીર બીમારીઓ આવે છે તો આનાથી બચવા માટે આપણે સંપૂર્ણ ઓર્ગેનિક ખોરાક રાય થી માંડીને ફળોનો રાજા કેરી સુંધી દરેક વસ્તુ શાકભાજી હોય કે કોઈપણ હોય ઓર્ગેનિક મળે છે જ્યારે ઘણા બધા એવા લોકો કહે છે કે બધું ન મળે ત્યારે મારે લોકોને કેવું છે કે મારો સંપર્ક કરે તમને હું ડાયરેક્ટ ખેડૂતોના સરનામા આપીશ આજકાલ આપણે ફેમિલી ડોક્ટર રાખતા હોય એમની જગ્યાએ ફેમિલી ફાર્મર રાખીએ કયો ખેડૂત કે જેઓ ગાય આધારિત ખેતી કરતો હોય…! જે કોઈને વધુ માહિતી જોઈતી હોય તો અમારો સંપર્ક કરવો.. ફોર્મ .ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ હું લલિત ગણપતભાઈ સુહાગીયા ગામ ઘનશ્યામ નગર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે 98 7 91 52 7 52…❤️