હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
૧૭ મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે
મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી થઈ શકે
રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે
૨૬ મે થી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે
આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમી માં રાહત થશે
૩૦ જૂન સુધી હવામાન માં પલટો આવતા ગરમી માં વધઘટ થશે
૨૬ મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે
ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા
૭ થી ૧૪ જૂન દરમિયાન ગુજરાત માં ચોમાસુ વરસાદ ની શક્યતા
આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ
૨૪ મે સુધી માં આદમના નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય
બંગાળના ઉપસાગર માં ચક્રવાત સર્જાઈ શકે
દક્ષિણ પૂર્વિય તટો પર ભારે પવન ફૂંકાશે
૨૮ મે થી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે
હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે
હિંદ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળ ના ઉપસાગર માં ચક્રવાત થશે
મે ના અંત અને જૂનની શરૂઆત માં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા
અરબી સમુદ્ર માં ચક્રવાત ગુજરાત ને અસર કરશે
૮ જૂનથી દરિયા માં પવન બદલાય ૧૪ જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે
૧૭ થી ૨૪ જૂન માં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે
રાજ્યમાં ૧૦૬ ટકા વરસાદ ની શક્યતા રહે




