આજે તારીખ 24/06/2024 નાં દિવસે ભારત વિકાસ પરિષદ મહાવીરનગર શાખા દ્વારા આપાતકાલીન સેવા 108 (Emergency Service) ની મુખ્ય કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાખાનાં પ્રમુખશ્રી શાંતિભાઈ રૈયાણી તેમજ અન્ય પુરુષ અને મહિલાઓ મળીને કુલ 35 સભ્યોએ ભાગ લીધો હતો. અહીં કુલ 2 કલાકના સમય દરમિયાન વિવિધ ઑફિસર દ્વારા આ સેવા કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી BB આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓની તાલીમ તથા વિવિધ સેવાઓ વિશે પણ માહિતગાર કર્યાં હતાં.
भविष्य में भारत विकास परिषद की अन्य शाखाओं द्वारा आवश्यक सेवाओं की मुलाकात लेकर जानकारी हासिल कर सदस्यों को आपातकालीन स्थिति में मदद की तालीम दी जाएगी।