: Highlights…ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે આજે ત્રણ સ્કૂલમાં ગુરુ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો છે આવતીકાલે પાંચસ્કૂલમાં ગુરુ વંદન કાર્યક્રમ કરવામાં આવશે અને સોમવારે પાંચ સ્કૂલમાં ગુરુ વંદન કાર્યક્રમ કરવામાં આવશે પાંચ સભ્યની ટીમ બનાવીને અમો સ્કૂલોમાં કાર્યક્રમ કરવા જઈએ છીએ : સ્કૂલના પાંચ બાળકો પ્રસિધ્ધિ મેળવેલ તેમને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવે છે અને શિક્ષક સ્કૂલમાં સારું કાર્ય કર્યા હોય તે બે શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે અને ગુરુ વંદન કરીને બાળકોને પ્રસાદી રૂપે ચોકલેટ આપીને મીઠું મોહ કરવામાં આવે છે