May 2, 2026
भारत विकास परिषद वस्त्राल योगा डे 🙏🙏 🙏🙏 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આજે વિશ્વ યોગમય બની રહે છે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા શાંતિ અને સૌહાદનું મહત્વનું માધ્યમ બનશે તારીખ 21/06 /2024 ને શુક્રવારના રોજ સવારે 6 : 00 કલાકે ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ સ્થળ ધ્રુવ પબ્લિક પાર્ક આર.ટી.ઓ. રોડ વસ્ત્રાલ અમદાવાદ જેમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ મહિલા સયોજિકા જયશ્રીબેન પટેલ પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રીશ્રી અને યોગ ટીચર સૌ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરીને યોગા નો કાર્યક્રમ શરૂ કરેલ યોગ ટીચર ચેતનભાઇ અંજનાબેન સિંગ અને યોગા સાધક દક્ષાબેન પટેલ રમીલાબેન પટેલ તેજલ બેન તથા શાખા પરિવારના સભ્ય અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કરી યોગ દિવસની ઉસ્તાહ ભેર ઉજવણી કરી 🙏🙏 🙏🙏

Read More Read more about भारत विकास परिषद वस्त्राल योगा डे 🙏🙏 🙏🙏 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આજે વિશ્વ યોગમય બની રહે છે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા શાંતિ અને સૌહાદનું મહત્વનું માધ્યમ બનશે તારીખ 21/06 /2024 ને શુક્રવારના રોજ સવારે 6 : 00 કલાકે ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખા યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ સ્થળ ધ્રુવ પબ્લિક પાર્ક આર.ટી.ઓ. રોડ વસ્ત્રાલ અમદાવાદ જેમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ મહિલા સયોજિકા જયશ્રીબેન પટેલ પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી મંત્રીશ્રી અને યોગ ટીચર સૌ સાથે મળીને દીપ પ્રાગટ્ય કરીને યોગા નો કાર્યક્રમ શરૂ કરેલ યોગ ટીચર ચેતનભાઇ અંજનાબેન સિંગ અને યોગા સાધક દક્ષાબેન પટેલ રમીલાબેન પટેલ તેજલ બેન તથા શાખા પરિવારના સભ્ય અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કરી યોગ દિવસની ઉસ્તાહ ભેર ઉજવણી કરી 🙏🙏 🙏🙏
प्रस्तुत है कुछ पुरानी अनदेखी तस्वीरें, जो सितारों की असली अदाएं दिखाएगी।। एन्जॉय विक ऐंड फोटोज।।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ‘સીમા પ્રહરી સંમેલન’ને સંબોધન કરતાં જણાવ્યું કે, સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી...
जीवन में कुशलता प्राप्त करना ही योग है।।अंतरराष्ट्रीय योग दिन विशेष संदेश;गुरुदेव श्री श्री रवि शंकर अंतरराष्ट्रीय...
एक जमाना था लोग ग्रामोफोन रिकार्ड खरीद रहे थे ।।पुराने में पुराना संगीत ग्रामोफोन रिकॉर्ड पर उपलब्ध...