May 2, 2026
. ।। 🕉️ ।।🚩 🌞 सुप्रभातम् 🌞 🚩📜««« आज का पंचांग »»»📜कलियुगाब्द……………………5126विक्रम संवत्…………………..2081शक संवत्………………………1946रवि…………………………..उत्तरायणमास………………………………..ज्येष्ठपक्ष……………………………….शुक्लतिथी……………………………..चतुर्थीदोप 04.20 पर्यंत पश्चात पंचमीसूर्योदय…….प्रातः 05.41.00 परसूर्यास्त……..संध्या 07.11.32 परसूर्य राशि…………………………वृषभचन्द्र राशि…………………………कर्कगुरु राशि…………………………वृषभनक्षत्र………………………………पुष्यरात्रि 09.40 पर्यंत पश्चात अश्लेशायोग………………………………….ध्रुवदोप 04.47 पर्यंत पश्चात व्याघातकरण……………………………….विष्टिदोप 04.20 पर्यंत पश्चात बवऋतु………………………..(शुक्र) ग्रीष्मदिन………………………………सोमवार

🇬🇧 आंग्ल मतानुसार :-10 जून सन 2024 ईस्वी । ⚜️ अभिजीत मुहूर्त :-दोप 11.59 से 12.52 तक...
Read More Read more about . ।। 🕉️ ।।🚩 🌞 सुप्रभातम् 🌞 🚩📜««« आज का पंचांग »»»📜कलियुगाब्द……………………5126विक्रम संवत्…………………..2081शक संवत्………………………1946रवि…………………………..उत्तरायणमास………………………………..ज्येष्ठपक्ष……………………………….शुक्लतिथी……………………………..चतुर्थीदोप 04.20 पर्यंत पश्चात पंचमीसूर्योदय…….प्रातः 05.41.00 परसूर्यास्त……..संध्या 07.11.32 परसूर्य राशि…………………………वृषभचन्द्र राशि…………………………कर्कगुरु राशि…………………………वृषभनक्षत्र………………………………पुष्यरात्रि 09.40 पर्यंत पश्चात अश्लेशायोग………………………………….ध्रुवदोप 04.47 पर्यंत पश्चात व्याघातकरण……………………………….विष्टिदोप 04.20 पर्यंत पश्चात बवऋतु………………………..(शुक्र) ग्रीष्मदिन………………………………सोमवार
👆રાધનપુર તા.7- 6- 2024, શુક્રવાર સંત અરજણદાસ બાપુના ભંડારા નિમિત્તે આયોજિત સંત મેળાવડામાં રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલા દીદી તથા બીકે પીનલબેનનું સંતોએ અને કળશધારી બહેનોએ કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું તથા શાલ અર્પણ કરીને અભિવાદન કર્યુ હતું.આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલાદીદીએ પરમાત્માનો સાચો પરિચય આપી ઈશ્વરીય સંદેશ આપ્યો હતો તથા ઈશ્વરીય સોગાત અને સાહિત્ય અર્પણ કરીને અરજણદાસબાપુનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે કમીજડા થી 1008 મહંત શ્રી જાનકીદાસ બાપુ, ગોતરકા આશ્રમથી નિજાનંદ બાપુ, રાધનપુરના ધારાસભ્ય માન. લવિંગજીભાઈ ઠાકોર તથા સમગ્ર ગુજરાત ભરમાંથી ભાણ સંપ્રદાયના અનેક સાધુ સંતો અને સાદપુરા ગામના અગ્રગણ્ય નાગરિકો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનેક આત્માને ઈશ્વરીય સંદેશ મળ્યો.

Read More Read more about 👆રાધનપુર તા.7- 6- 2024, શુક્રવાર સંત અરજણદાસ બાપુના ભંડારા નિમિત્તે આયોજિત સંત મેળાવડામાં રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલા દીદી તથા બીકે પીનલબેનનું સંતોએ અને કળશધારી બહેનોએ કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું તથા શાલ અર્પણ કરીને અભિવાદન કર્યુ હતું.આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમીલાદીદીએ પરમાત્માનો સાચો પરિચય આપી ઈશ્વરીય સંદેશ આપ્યો હતો તથા ઈશ્વરીય સોગાત અને સાહિત્ય અર્પણ કરીને અરજણદાસબાપુનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે કમીજડા થી 1008 મહંત શ્રી જાનકીદાસ બાપુ, ગોતરકા આશ્રમથી નિજાનંદ બાપુ, રાધનપુરના ધારાસભ્ય માન. લવિંગજીભાઈ ઠાકોર તથા સમગ્ર ગુજરાત ભરમાંથી ભાણ સંપ્રદાયના અનેક સાધુ સંતો અને સાદપુરા ગામના અગ્રગણ્ય નાગરિકો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનેક આત્માને ઈશ્વરીય સંદેશ મળ્યો.
🙏જય અસાઈત 🙏નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજરોજ તારીખ 1 6 2024 ને શનિવારે કલોલ મુકામે આવેલી પીએમએસ હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં આપણા સમાજના પ્રકાશભાઈ નાયક જેઓએ આજરોજ તેમના જન્મદિવસે ના રોજ પી એમ એસ હોસ્પિટલ હોસ્પિટલ ના મેનેજરનો ચચાર્જ સંભાળ્યો તેમને રૂબરૂ મળી સાલ ફૂલહાર અને મોમેન્ટોથી તેમનું સમાજના અગ્રણીઓ એવા નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાતના અધ્યક્ષ સુનિલભાઈ નાયક તથા કૈલાશબેન નાયક પ્રીતિબેન નાયક હર્ષદભાઈ નાયક અરવિંદભાઈ નાયક જીગ્નેશ ભાઈ નાયક નરેશભાઈ નાયક ઈશિતા બેન નાયક તથા તથા સમાજના મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા તેમના જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છા પાઠવવામાં આવી અને પ્રકાશભાઈ નાયક એ પણ ખાતરી આપી આપણા સમાજને મેડિકલ સેવા પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી અને આપણો આભાર વ્યક્ત કર્યોજય અસાઈત

Read More Read more about 🙏જય અસાઈત 🙏નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજરોજ તારીખ 1 6 2024 ને શનિવારે કલોલ મુકામે આવેલી પીએમએસ હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં આપણા સમાજના પ્રકાશભાઈ નાયક જેઓએ આજરોજ તેમના જન્મદિવસે ના રોજ પી એમ એસ હોસ્પિટલ હોસ્પિટલ ના મેનેજરનો ચચાર્જ સંભાળ્યો તેમને રૂબરૂ મળી સાલ ફૂલહાર અને મોમેન્ટોથી તેમનું સમાજના અગ્રણીઓ એવા નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાતના અધ્યક્ષ સુનિલભાઈ નાયક તથા કૈલાશબેન નાયક પ્રીતિબેન નાયક હર્ષદભાઈ નાયક અરવિંદભાઈ નાયક જીગ્નેશ ભાઈ નાયક નરેશભાઈ નાયક ઈશિતા બેન નાયક તથા તથા સમાજના મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા તેમના જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છા પાઠવવામાં આવી અને પ્રકાશભાઈ નાયક એ પણ ખાતરી આપી આપણા સમાજને મેડિકલ સેવા પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી અને આપણો આભાર વ્યક્ત કર્યોજય અસાઈત