Views: 133
Read Time:51 Second
માસિકા મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત
માધવ-ધ્વનિ ઇવેન્ટસ્ એન્ડ એન્ટરટેન્મેન્ટ
ના ઉપક્રમે
✨તા.૨૨/૦૫/૨૪
✨️ બુધવારના રોજ
✨સાંજે ૬:00 થી ૮:00
✨ કે.પી.કોમર્સ કોલેજ હૉલ,
લાયબ્રેરીની ઉપર,
અઠવાલાઈન્સ ખાતે
theme based, માસિકા અવેરનેસ માટે એક મનભાવન સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
,આપને આ કાર્યક્રમને માણવા માટે અને સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ છે.
ફક્ત આમંત્રિતો માટે
📍 આપને ઈચ્છા અને અનુકૂળતા હોય તો
આ સાથે સામેલ લિંકને ઓપન કરીને registration કરવા વિનંતી છે:
Registration is free
But it’s mandatory.
So please cooperate
Dr Falguni Shah
98248 74740




