પ્રિય દાનવીર નાગરિકો
રોટરી ક્લબ ઓફ સુરતના ઉપક્રમે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આપણા શહેરના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. માત્ર ૨૫૦ રૂ|.માં ૧૨ નોટબુકનો એક સેટ વિદ્યાર્થીને વિના મૂલ્યે આપવામાં આવશે.
ગત વર્ષે શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પ્રવૃતિને વધુ વેગવંતી બનાવવાનું નિરધાર્યું છે. આપશ્રીનો ઉદાર ફાળો જરૂરી નોંધાવશોજી.
આ ઉપરાંત જે તે સંસ્થાઓમાં નોટબુક વિતરણ કરવામાં આવશે ત્યારે આપશ્રીનો પરિવાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકાશે.
વધુ વિગત માટે સંપર્ક :
સંદિપ નાણાવટી – પ્રમુખ
જય મિસ્ત્રી – મંત્રી
નિખિલ મદ્રાસી – ભૂતપૂર્વ પ્રમુખ – (૯૮૨૫૪૭૨૯૦૮)
In response to my appeal, following Members and friends declared their Contribution.
Jerambhai Patel – 200 Sets
Vasumati Chauhan – 100 Sets
Shilpa Shah – 50 Sets
Axay Shah – 25 Sets
Sandip Nanavati – 20 Sets
Hetal Patel -20 Sets
Alpa Nikhil Madrasi – 10 Sets
Alka Shah – 10 Sets
Falguni Patel – 10 Sets
Now You can add your Name




